|
-
પ્રવૃત્તિ |
 |
|
|
|
આદરણિય બા.ભ્ર.શ્રી ગોકુળભાઇ
શાહ માંડલ ગામના વતની હોવાથી તે આ ગૌશાળામાં
તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે. તેઓશ્રીની
દિર્ઘ દ્રષ્ટિથી અને સલાહસૂચનથી ગૌશાળાનું
સંચાલન ચાલી રહ્યું છે.
પૂ.શ્રી અહિંસાના પ્રેમી છે.
તેમની નિશ્રામાં એક ઠરાવ મંજૂર કરવામાં આવ્યો
હતો. તેમાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે,
મૃત્યુબાદ કોઇપણ પશુને વેચવા નહીં. કારણ કે,
ઢોરના મૃત્યુ પછી માસ, ચામડુ, હાડકા, લોહી,
તેના શિંગડા, નખ આ બધુ વેચવાથી મહા હિંસા થાય
છે. તેથી ઢોરને વેચવાનું બંધ કરી અને
ગૌશાળામાંજ તેમને વ્યવસ્થિત રીતે દાટી દેવાની
સગવડ કરી છે. |
|
|
|
|
|
શ્રી
માંડલ મહાજર (પાંજરાપોળ) |
|
સ્થાપના |
૧૭૫ વર્ષ જુની સંસ્થા પબ્લિક
ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્કમટેકસ
ધારાની કલમ ૧૨-એ હેઠળ નોંઘાયેલી છે
(૧૯૭૨થી) |
|
સ્થળ |
૧. માંડલ
૨. ઉઘરોજ
૩. દેરિયા |
| મુખ્ય
ભાવના |
જીવદયાની ભાવનાથી સંચાલિત
આ સંસ્થા
અશક્ત, અપંગ અને બહેરામુંગા
પ્રાણીઓની કાળજી લે છે. |
|
સંભાળ |
પૂર અને દુકાળ જેવા સમયે
આવા પશુઓની
સંખ્યા પ થી ૬ હજારે પહોંચે છે.
હાલમાં પશુઓની સંખ્યા ૩૪૬૨ છે. |
|
સુવિઘાઓ |
-
પશુઓના સ્વાસ્થ્ય માટે પશુ
દવાખાનું કાર્યરત
- પશુઓને આજીવન ઘાસ અને પાણી પૂરા
પાડવામાં આવે છે. |
| ખર્ચ |
- પશુ દીઠ રોજના રૂ.૨૦ થી ૨૫ નો ખર્ચ
થાય છે.
- વર્ષ ૨૦૦૧-૨૦૦૨ ઓડિટેડ હિસાબ અનુસાર
પાંજરાપોળે રૂ.૨૫,૮૫,૫૫૦/-ની ખોટ સાથે
કુલ રૂ.૧,૪૪,૨૮,૬૭૬/- ખર્ચ કરેલ છે. |
|
મુખ્ય સમસ્યા |
પછાત વિસ્તારમાં સ્થાવરજીત આવકથી
આવી સંસ્થા ચલાવવી તે અત્યંત કપરૂ
કાર્ય છે. |
|
દાન માટે અપીલ |
રાષ્ટ્રીય અને
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આ સેવા કાર્ય માટે ઉદાર
હાથે સખાવત કરવા વિનંતી છે. |
|
ભંડોળ |
- ભારતના
તમામ જૈન સંસ્થાઓ,
ચેરીટેબલ ટ્રસ્ટ
- જૈન મુની આચાર્ય ભગવંત જેવાની
મદદથી
- જૈન અને હિન્દુ
શ્રદ્ઘાળુઓ
- સ્થાનિક ખેડૂતો તરફથી
ઘાસચારો
- ગુજરાત સરકાર તરફથી દુકાળ
જેવી પરિસ્થિતિમાં ૩ મહિનાની
આર્થિક સહાય
- ભારત પ્રાણી કલ્યાણ બોર્ડ
- વ્યક્તિગત દયાળુવૃત્ત
|
|
|
પાંજરાપોળની વિશિષ્ટ
લાક્ષણિકતા |
|
૧. |
૧૫૦૦૦ પશુધનને આજીવન ખોરાકમ
અને આરોગ્યની સેવા પૂરી
પાડવા સક્ષમ |
|
૨. |
ત્રણેય સ્થળોએ પશુ દવાખાના |
|
૩. |
ચેપી રોગથી પીડાતા પશુઓ માટે
અલાયદી વ્યવસ્થા |
|
૪. |
માંદા પશુઓ માટે ઘાસની પરાળની
પથારી |
|
૫. |
માખી, મચ્છરથી બચાવવા માટે
સીલીંગ પંખા |
|
૬. |
મરણ પથારીએ પડેલા પશુઓ માટે
ઘાર્મિક મંત્રોચ્ચાર |
|
૭. |
એક સાથે ૧૦ લાખ ઘાસની ઘાસળીના
સંગ્રહ માટે સક્ષમ વિશાળ
ગોડાઉન |
|
૮. |
પશુઓને કતલખાનાથી બચાવવાનાં
સતત પ્રયત્નો |
|
૯. |
પૂર કે દુકાળ દરમ્યાન ૧૦,૦૦૦
પશુઓને આશ્રય આપવા સક્ષમ |
|
૧૦. |
આસ-પાસના વિસ્તારોમાં પશુ
સંભાળ માટે જાગૃતિના
કાર્યક્રમો |
|
૧૧. |
સનિષ્ટ કાર્યકરો દ્વારા
કાર્યક્ષમ વહિવટ અને અમલ |
|
૧૨. |
મૃત પશુઓના અગત્યના અંગોનો
વેપાર કરવાને બદલે યોગ્ય
રીતે અંતિમસંસ્કાર |
|
૧૩. |
પશુઓની સ્વજનસમી સંભાળ રાખે
તેવા ૮૦ કાર્યકરોની સક્ષમ
ટૂકડી |
|
|
|
|
|
ગૌશાળા
(પાંજરાપોળ) |
|
|
|
|
|
|
સંપર્ક : |
|
શ્રી પ્રમોદભાઇ દોશી
૧૦૨, સુમંગલ
એપાર્ટમેન્ટ, નવરંગ ફલેટ પાસે,
નવરંગપુરા, અમદાવાદ-૯,
ફોન નં : (ઘર) ૦૭૯-૨૬૪૪૮૫૬૩,
(મો)
૯૮૭૯૩ ૫૨૭૨૮ |
|
શ્રી નરેશભાઇ સી.
શાહ (મનુભાઇ)
૧૧, અશ્વમેઘ બંગ્લોઝ,
વિભાગ-૭,
હસુભાઇ પાર્કની પાસે, હિત્વી
ટાવર પાછળ,
સેટેલાઇટ, અમદાવાદ-૧૫
ફોન નં : (ઘર) ૦૭૯ - ૨૬૭૬૦૭૧૮,
(મો)
૯૮૨૫૦ ૨૭૦૭૨,
ઇમેલ:
n.c.shah09@yahoo.co.in |
|
|
 |
|
 |
|
ગૌશાળામાં ઘાસચારાની ખરીદી આજુબાજુના
ગામડાંના સ્થાનિક લોકો પાસેથી
કરવામાં આવે છે. જેનાથી તેઓને
નાણાંકિય મદદ થઇ શકે. |
|
|
|
|
|
|
આપ કેવી મદદ કરશો? |
|
ભારત |
|
શ્રી પ્રમોદભાઇ દોશી
૧૦૨, સુમંગલ
એપાર્ટમેન્ટ,
નવરંગ ફલેટ પાસે,
નવરંગપુરા,
અમદાવાદ-૯,
ફોન નં : (ઘર) ૦૭૯-૨૬૪૪૮૫૬૩,
(મો)
૯૮૭૯૩ ૫૨૭૨૮ |
|
|
|
યુ.એસ.એ. |
|
શ્રી શરદ એસ. દોશી
૭૩, વર્સાઇલેસ બીએલવીડી,
ચેરી હીલ, એન.જે. ૦૮૦૦૩
ફોન નં : (ઘર) ૮૫૬ ૪૮૯ ૧૩૫૩, (મો) ૮૫૬ ૨૬૧ ૪૪૫૭ |
|
|
|
કેનેડા |
|
કોમલ પ્રણય ૫રિખ
૧૯૧, પાલમેર રોડ,
એપીટી નં.૧૫૦૩,
બેલેવિલે-કે૮પી૪એન૪
ફોન નં :
ઓન્તારીઓ
(ઘર) ૦૦૧-૬૧૩-૯૬૬-૫૮૦૦,
કેનેડા
(મો) ૦૧૧-૬૧૩-૮૪૯-૬૧૮૪ |
|
|
|
આ સંસ્થા ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટ હેઠળ રજિસ્ટર્ડ
થયેલ છે. |
|
રજિસ્ટર નંબર : 041910303 |
|
નેચર : Social |
|
વધુ... |
|
|
|
|
 |
|
|