English

Space
 
     
 
 

-  શ્રી નમસ્‍કાર મહામંત્ર

નમો અરિહંતાણં

નમો સિદ્ઘાણં

નમો આયરિયાણં

નમો ઉવાજ્ઝાયાણં

નમો લાએ સ‍વ્‍વસાહૂણં

એસો પંચ-નમુક્કારો

સવ્‍વ પા‍વપણાસણો

મંગલાણં ચ સવ્‍વેસિં

પઢમં હવઇ મંગલં

સ્‍મરણ મંત્ર

-   સહજાત્‍મસ્‍વરૂપ પરમગુરુ

-  પરમગુરુ નિગ્રઁથ સર્વજ્ઞદેવ

-  આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળ જ્ઞાન રે

-  સહજાનંદી શુદ્ઘ સ્‍વરૂપી અવિનાશી હું આત્‍મ સ્‍વરૂપ

-  દેહ વિનાશી હું અવિનાશી આનંદઘન હું આત્‍મ સ્‍વરૂપ

- ૐ મંગલમ, ૐ કાર મંગલમ

ગુરુ મંગલમ, ગુરુ પાદ મંગલમ

ૐ મંગલમ, ૐ કાર મંગલમ

ગુરુ મંગલમ, ગુરુ શરણ મંગલમ

ૐ મંગલમ, ૐ કાર મંગલમ

ગુરુ મંગલમ, ગુરુ સેવા મંગલમ

ૐ મંગલમ, ૐ કાર મંગલમ

ગુરુ મંગલમ, કૃપા મંગલમ

ૐ મંગલમ, ૐ કાર મંગલમ

ગુરુ મંગલમ, ગુરુ આજ્ઞા મંગલમ

ૐ મંગલમ, ૐ કાર મંગલમ

ગુરુ મંગલમ, ગુરુ પાદ મંગલમ

-  મમ સદગુરુ ચરણ સદા શરણમ્

 
 
   
   
   
   
   
   
   
 
 
Copyright © SANATAN JAIN DHARMA
2018 - 2019 All rights reserved

Designed & Developed by Cybersurf(India)Pvt.Ltd.